ARAVALLIMEGHRAJ

મેઘરજ : સશકત અને સુપોષિત કિશોરી અભિયાન‘’ અંતર્ગત મેઘરજ સરકારી કોલેજ ખાતે ઘટક ૧ અને ૨ના કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજ : સશકત અને સુપોષિત કિશોરી અભિયાન‘’ અંતર્ગત મેઘરજ સરકારી કોલેજ ખાતે ઘટક ૧ અને ૨ના કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું.

આજ રોજ ‘’સશકત અને સુપોષિત કિશોરી અભિયાન‘’ અંતર્ગત મેઘરજ સરકારી કોલેજ ખાતે ઘટક ૧ અને ૨ના કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં અરવલ્લી જીલ્લા ભાજપ ઉપ પ્રમુખ કનુભાઈ મનાત તેમજ અન્ય પદાઅધિકારીશ અને અઘિકારીશઓએ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા ઉપ પ્રમુખ સહીત અન્ય પદ અધીકારીઓએ વિવિઘ સ્ટોલ બનાવેલ જેની મુલાકાત લેવામાં આવી હતી ત્યારબાદ દિ૫ પ્રાગટય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કીશોરીઓએ ભાગ લીધો હતો . જેમાં વિવિઘ વકતાઓ તરફથી કિશોરીઓને પોષણ, શિક્ષણ, સ્વરોજગારી, આરોગ્ય, કાનુની સલાહ, માર્ગદર્શન, સ્વબચાવ તેમજ સરકારની કિશોરીઓ માટેની વિવિઘ યોજનાઓ અંગે માર્ગદર્શન આ૫વામાં આવેલ. તેમજ કિશોરીઓ ઘ્વારા ૫ણ આઇ.સી.ડી.એસ. યોજનામાંથી મળતા લાભો અંગે પોતાના વકતવ્યો નાટક સ્વરૂપે આ૫વામાં આવ્યુ હતુ તેમજ સ્પર્ઘામાં વિજેતા કિશોરીઓને પ્રોત્સાહીત કરવા માટે ‘’પુર્ણા ક૫’’ આ૫વામાં આવ્યુ હતુ કાર્યક્રમના અંતે મહેમાનોએ તેમજ અધિકારીઓએ સિગનેચર પોઇન્ટ અને સેલ્ફિ પોઈન્ટ ની પણ મુલાકાત લીધી હતી સાથે કિશોરીઓ ને તેમના આરોગ્ય અને વિવિઘ વિશે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમ મેઘરજ ધટક ૧ અને ૨ ના સીડીપીઓ ગીતાબેન અને રૂપલબેન અને તમામ સ્ટાફ ધ્વારા કરવામાં આવ્યો

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!