JUNAGADHJUNAGADH CITY / TALUKO

જૂનાગઢ ખાતે રાજ્યપાલશ્રી તથા કેન્દ્રીય મંત્રી રૂપાલાનું ભાવભેર સ્વાગત કરતા પદાધિકારી અને અધિકારી

રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રી કેશોદના મઢડા ખાતેના આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમભાઈ રૂપાલાનું જૂનાગઢ ખાતેની પોલીસ તાલીમ મહાવિદ્યાલયના હેલીપેડ ખાતે આગમન થતાં પદાધિકારી અધિકારીઓએ પુષ્પગુચ્છ અર્પણ કરી ભાવભેર સ્વાગત કર્યું હતું. રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રી કેશોદના મઢડા ખાતેના આઈ શ્રી સોનલ મા જન્મ શતાબ્દી મહોત્સવમાં સહભાગી થશે.
રાજ્યપાલશ્રી અને કેન્દ્રીય મંત્રીનું સાંસદ રાજેશભાઈ ચુડાસમા, મેયર શ્રીમતી ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ કોટેચા, ધારાસભ્ય સર્વ દેવાભાઈ માલમ, સંજયભાઈ કોરડીયા, સ્થાયી સમિતિના ચેરમેન હરેશભાઈ પરસાણા કલેકટરશ્રી અનિલકુમાર રાણાવસિયા, પોલીસ મહાનિરીક્ષકશ્રી નિલેશ જાજડિયા, જિલ્લા પોલીસવડાશ્રી હર્ષદ મહેતા, અગ્રણી સર્વ મોહનભાઈ પરમાર, યોગીભાઈ પઢીયાર, માતા સોનલ ધામ મઢડાના કરશનભાઈ ગઢવી અને બલદેવભાઈ ગઢવી સ્વાગત કર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!