GUJARATLIMBADISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લા સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ખો-ખો રમતનું સેન્ટર શરૂ કરાયું.

તા.10/08/20213/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

કેન્દ્ર સરકાર તેમજ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યનાં ૧૪ જિલ્લાઓ ખાતે વિવિધ રમતોના ખેલો ઇન્ડીયા ડ્રીસ્ટ્રીક્ટ સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લા સ્પોર્ટસ કોમ્પલેક્ષ લીંબડી ખાતે ખો-ખો રમતનું સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે આ સેન્ટર ખાતે કોચ દ્વારા ખો-ખો રમતના ખેલાડીઓને સવાર સાંજ પ્રશિક્ષણ આપવામાં આવે છે આ સેન્ટર પર પસંદગી પામેલ ખેલાડીઓને વર્ષ દરમિયાન ટ્રેકશૂટ આપવામાં આવે છે ખેલાડીઓ ભવિષ્યમાં રાજયકક્ષા તેમજ રાષ્ટ્રીયકક્ષા સ્પર્ધામાં ભાગ લઇ શકે તેવા આશ્રયથી કેન્દ્ર સરકાર દ્વારા ખેલો ઇન્ડીયા સેન્ટર શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટર પર પ્રશિક્ષણ મેળવતા ખેલાડીઓ ભવિષ્યમાં ઇન્ટરનેશનલ સ્પર્ધા તેમજ ખેલો ઇન્ડીયા એકેડમી માટે પણ સિલેકટ થઇ શકે છે તેમ જણાવવામાં આવ્યું છે.

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!