RAJKOTUPLETA

ભાયાવદર શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ મા ૨૧ જૂન ના રોજ યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવેલ હતી

૨૧ જૂન વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

ઉપલેટા તાલુકાના ભાયાવદર નજીકના સ્વામિનારાયણ ગુરુકુલ મા 21 જૂન વિશ્વ યોગ દિવસ નિમિતે વિદ્યાર્થીઓ,શિક્ષકો, ભાયાવદર ગર્વમેન્ટ હોસ્પિટલ સ્ટાફ,હોમગર્ડ ના સભ્યો સાથે મળીને યોગાસનો કરેલ હતા તથા ગુરુકુલ ના વિદ્યાર્થીઓ દ્વારા યોગ નો અદ્ભુત સિમ્બોલ બનાવી ને યોગ દિવસની ઉજવણી કરવામા આવી હતી.

આ તકે ભાયાવદર ના
ડો. સંજય વાય ભટ્ટ – મેડિકલ ઓફિસર
રવિ કે બગડા,
શૈલેષ કે વીંઝૂડા – કાઉન્સેલર
દીપ એલ આરદેશણા , હોમગાર્ડ યુનિટ માં જવાનો, હાજર રહ્યા હતા યોગ દિવસ ની ઉજવણી સાધુ ભક્તિનંદનદાસજી સ્વામી,પ્રિન્સિપાલ નીતિન દવે સાહેબ, અને દીક્ષિત ઓમસર, ગેરૈયા રમેશસર ના માર્ગદર્શન હેઠળ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!