BHARUCHGUJARATNETRANG

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય નેત્રંગ શાખા થકી. મહા શિવરાત્રી પવઁની ભવ્ય ઉજવણી થઈ. 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૮/૦૪/૨૦૨૪

નેત્રંગ નગર મા જીનબજાર વિસ્તાર મા આવેલ પ્રજાપિતા બ્રહ્મા કુમારી ઈશ્રવરીય વિશ્ર્વ વિદ્યાલય શાખા ખાતે ઝાડેશ્વર ખાતે આવેલ મુખ્ય શાખાના  પ્રભા દીદીની નિશામા મહા શિવરાત્રી પવઁની  તેમજ બાબાના ૮૮મા જન્મ દિવસ ની કેક કાપી ભવ્ય ઉજવણી ભાવિક ભકતજનોની હાજરીમા કરવામા આવી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!