GODHARAPANCHMAHAL

ઇન્ટરનેશનલ યોગ ડે 2023 ની ઉજવણી પૂર્વે યોગ તૈયારી તેમજ સૂર્ય નમસ્કાર શિબિરનું આયોજન

વાત્સલ્યમ સમાચાર

નિલેશ દરજી ગોધરા

 

પંચમહાલ શિક્ષણ પ્રચારક મંડળ સંચાલિત શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ થતા લો કોલેજ ગોધરા નાં સયુંકત ઉપક્રમે સૂર્યનમસ્કાર , યોગ દિવસ પૂર્વે યોગના સેશન આયોજિત કરાયા હતા. સરકાર નાં પરિપત્ર મુજબ ઉચ્ચ શિક્ષણ કમિશનર કચેરી ટેકનિકલ શિક્ષણ કચેરી ગાંધીનગર અનુરૂપ આદેશ અનુસાર, વિદ્યાર્થીઑનુ જીવન તંદુરસ્ત બને અને યોગ ને જન જન સુધી પહોચાડવાનાં શુભ હેતુથી યોગ સત્ર નું આયોજન કરવામાં આવ્યું હતું.

21 જૂન નાં દિવસે સમગ્ર દેશમાં સમગ્ર વિશ્વમાં યોગ ની ઉજવણી કરવામાં આવશે તો તેના ભાગ સ્વરૂપે કોલેજ કક્ષાએ ચાલતા એન એસ એસ માધ્યમ થી યોગ સત્ર યોજાયું જેમાં 21 જૂન નાં દિવસે કઈ રીતે ક્યા પ્રકારે જવાબદારી કાર્યરત રહે તેના વિશે બતાવવામાં આવ્યું.ઉપરાંત સવાર નાં સમયે એન.એસ.નાં સ્વયં સેવકો જોડાયા હતા સાથે વિશેષ માર્ગદર્શન માં શેઠ પી ટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા નાં આચાર્ય ડૉ એમ.બી.પટેલ તથા લો કોલેજ ગોધરા નાં આચાર્ય શ્રી ડૉ અપૂર્વ પાઠક તથાં સમગ્ર કાર્યક્રમ આયોજન માટે એન એસ એસ સાયન્સ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રૂપેશ નાકર, આર્ટસ એન એસ એસ પ્રોગ્રામ ઓફિસર હંસા ચોહાણ તથા લો કોલેજ ગોધરા વુમન એમ્પાવમેન્ટ નાં કો. ડૉ કૃપા જયસ્વાલ જહેમત ઉઠાવી હતી છે. આ કાર્યક્રમમાં યોગકોચ તરીકે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના પ્રતિનિધિ પદ્માબેન ઉપરાંત કૈલાસ બે ને સેવા આપી હતી. સત્ર ખૂબ જ સારી અને સફળ રીતે સમાપ્ત થયું હતું.અંતે અલ્પાહાર લઈને છુટા પડ્યા હતા

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!