MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર ખાતે વિદ્યાર્થીનીઓએ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે વિદ્યાર્થીનીઓએ “પરીક્ષા પે ચર્ચા” કાર્યક્રમ યોજાયો

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરીક્ષા વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો સાથે “પરીક્ષા પે ચર્ચા” સંવાદ કાર્યક્રમ અંતર્ગત વાંકાનેર મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલની તેમજ શારદા હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ગાયત્રી મંદિર ખાતે વડાપ્રધાનશ્રીનો સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય “જીતુભાઇ સોમાણી” દ્વારા દોશી કોલેજની ગોલ્ડ મેડલ મેળવનાર તેમજ મ્યુનિસિપલ ગર્લ્સ હાઈસ્કૂલમા વિજેતા થનાર વિદ્યાર્થીનીઓનું સન્માન કરવામાં આવ્યું આ તકે વાંકાનેર કુવાડવાના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી, પ્રાંત અધિકારી સિરેશિયા ,મામલતદાર કાનાણી, શહેર ભાજપ પ્રમુખ, પરેશભાઈ મઢવી, પૂર્વ નગરપાલિકા પ્રમુખ રમેશભાઈ વોરા, નગરપાલિકા ઉપ પ્રમુખ ધમભા જાડેજા, નગરપાલિકા સદસ્ય, રાજ સોમાણી, બ્રિજરાજસિંહ ઝાલા, પ્રદ્યુમ્નભાઈ પઢીયાર, વિસાભાઈ માંડાણી, મયુરભાઈ ઠાકોર, તેમજ સંગઠનના મેહુલભાઈ ઠાકોર, ચિરાગભાઈ સોલંકી, ભૌમિકભાઈ ખીરૈયા, હર્ષદભાઈ ગોહેલ, પ્રતાપભાઈ બારોટ, સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!