JAMJODHPURJAMNAGAR

સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા – 2024 માં શ્રી કરશનપર પ્રાથમિક શાળાની ઉત્કૃષ્ટ સિદ્ધિ

 

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ- ગાંધીનગર, કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ – ગાંધીનગર આયોજીત, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી- ગીર સોમનાથ સંચાલિત સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષા : બાળ પ્રતિભા શોધ સ્પર્ધા – 2024 માં  શ્રી કરશનપર પ્રાથમિક શાળાના ધોરણ- 4 ના વિદ્યાર્થી મહેતા હેત ભાવેશકુમાર, દ્વારા વકૃત્વ સ્પર્ધા વિભાગમાં સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાએ દ્વિતીય નંબર પ્રાપ્ત કરીને પરિવાર તથા શાળાને ગૌરવ અપાવ્યું છે, આ તકે શાળાના આચાર્યશ્રી,ગ્રામજનો અને શાળા પરિવાર દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી.

Back to top button
error: Content is protected !!