GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા મોરબી જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષશ્રી

MORBI:પિતાજીની પુણ્યતિથિને અનોખી રીતે ઉજવતા મોરબી જીલ્લા ભાજપના પુર્વ ઉપાધ્યક્ષશ્રી

મોરબી જીલ્લા ભાજપ પુર્વ ઉપપ્રમુખ શ્રી હસુભાઈ પંડ્યા દ્રારા તેમના પિતાજી પુજ્ય વજુબાપાની 24 મિ પુણ્યતિથી નિમત્તે શ્રી હસુભાઈ પંડ્યા ( પૂર્વ ઉપપ્રમુખ શ્રી મોરબી જિલ્લા ભાજપ તેમજ પૂર્વ પ્રમુખશ્રી સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ મોરબી જિલ્લો ) દ્વારા સોમનાથ મહાદેવજીની મહાપુજા,સોમનાથ મંદિરે ધ્વજારોહણ,રામમંદિર(સોમનાથ)માં મંત્ર-લેખન તેમજ સમગ્ર પરિવારના લગભગ ૧૨૫ જેટલા સભ્યો સાથે તીર્થધામની ૨ દિવસની કુટુંબયાત્રા કરાવી પુજ્ય વજુબાપાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવી….
સોમનાથ મહાદેવ મંદિર ધ્વજારોહણ પ્રસંગે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજના આગેવાનશ્રીઓ અને ૬૫-મોરબી માળીયા વિધાનસભા ધારાસભ્યશ્રી કાંતીભાઈ અમૃતીયાએ શુભેચ્છાઓ પાઠવી હતી…

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!