GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લતીપર રોડ પર અલ્ટો કાર પલટી મારી ગઈ બે મહિલાના મોત: બાળકો સહીત પરિવારના ૫ સભ્યો ઈજાગ્રસ્ત

TANKARA:ટંકારાના લતીપર રોડ પર અલ્ટો કાર પલટી મારી ગઈ બે મહિલાના મોત: બાળકો સહીત પરિવારના ૫ સભ્યો ઈજાગ્રસ્ત


મોરબીના ઘૂટું રામકો વિલેજમાં રહેતો બારોટ પરિવાર દ્વારકા દર્શન કરવા ગયો હતો અને દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે આજે વહેલી સવારે ટંકારાના લતીપર રોડ પર અકસ્માત સર્જાયો હતો અલ્ટો કાર જીજે ૩૬ એફ ૦૭૨૦ પલટી મારી જતા રોડની નીચે ઉતરી ગઈ હતી જે અકસ્માતમાં કારમાં સવાર નિર્મળાબેન રાજેશભાઈ બારોટ (ઉ.વ.૬૫) અને ગૌરીબેન રામકુમાર રેણુકા (ઉ.વ.૭૦) ના કરુણ મોત થયા હતા

તો કારમાં સવાર શક્તિભાઈ રાજેશભાઈ બારોટ (ઉ.વ.૩૯) તેના પત્ની જલ્પાબેન શક્તિભાઈ બારોટ (ઉ.વ.૩૦) આસ્થા શક્તિભાઈ બારોટ (ઉ.વ.૦૯), તુલશીબેન શક્તિભાઈ (ઉ.વ.૦૫) અને જીન્લ્બેન શક્તિભાઈ (ઉ.વ.૧.૫) એમ પરિવારના પાંચ સભ્યોને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખસેડાયા છે અકસ્માતના બનાવને પગલે ટંકારા પોલીસ ટીમ દોડી ગઈ હતી અને બનાવની વધુ તપાસ હાથ ધરી છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!