AHAVADANG

ડાંગ: નિ:શુલ્ક યોગ ટ્રેનર તાલીમ શિબિર કાર્યક્રમ આહવાના ગલકુંડ ગામે યોજાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ડાંગ જીલ્લા ના આહવા તાલુકામાં આવેલ ગલકુંડ ગામમા ૧૦૦  કલાક  ની યોગ અભ્યાસ તાલીમ શિબિર નો પ્રારંભ  ૧૫/૦૫ /૨૩ થી થશે આ યોગ ટ્રેનર તાલીમ કાર્યક્રમનો સમય સવારે ૬ થી ૮ કલાકે સુધી રાખવામાં આવેલ છે. આ યોગ ટ્રેનર તાલીમ કાર્યક્રમ મા  ધોરણ 10 પાસ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે. તાલીમ  લેનાર દરેક ને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સર્ટિફિકેટ આપવામા આવશે, આ યોગ ટ્રેનર તાલીમ કાર્યક્રમ  ભાગ લેવા તેમજ કાર્યક્રમ વિશે વધુ
માહિતી માટે ડાંગ જીલ્લા યોગ કોર્ડીનેટર  કમલેશ બી.પત્રેકર મોબા.ન.૯૦૧૬૬૨૩૮૨૭, યોગ કોચ સરિતાબેન ભોયે મોબા.ન.૬૩૫૩૨ ૦૮૬૬૨,યોગ ટ્રેનર સુમનબેન ગાયકવાડ મોબા.ન.૭૮૬૩૮૧૯૩૬૨ નો સંપર્ક કરવો.તાલીમ  સ્થળ:- વેલનેસ સેન્ટર ગલકુંડ-તાલુકા  આહવા – જીલ્લા  ડાંગ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!