DHRANGADHRASURENDRANAGAR

ધ્રાંગધ્રાનો 9 વર્ષ કરાટેબાજ ઓલ ઇન્ડિયા વાડોકાઈ કરાટે ચેમ્પિયનસીપ 2023 માં ભાગ લેશે.

તા.05/05/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ધાંગધ્રા શહેરનો 9 વર્ષનો કરાટેબાજ અત્યાર સુધીમાં યેલો બેલ્ટ મેળવી ચૂક્યો છે.

ધ્રાંગધ્રા શહેરમાં કરાટેની ટ્રેનિંગ આપી રહેલ કરાટે બ્લેક બેલ્ટ ભાવેશ સર પાસે દર વર્ષે બે થી ત્રણ બાળકો ગુજરાતમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવી રહ્યા છે ત્યારે આ વર્ષ ધ્રાંગધ્રાનાં 9 વર્ષનાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા જેઓ દ્વારા ડીસ્ટિક બાદ સ્ટેટ લેવલ અને હવે નેશનલ લેવલ ઉપર કરાટે ફાઇટમાં ભાગ લેવા માટે 25 મી વડોદરા ખાતે યોજાનાર વાડોકાઈ કરાટે ચેમ્પિયનસીપ 2023 ડો ફેડરેશન ઓફ ઈન્ડીયા કરાટે એસોસિયશન દ્વારા કરાટે સ્પર્ધા યોજાશે ધ્રાંગધ્રામાં ફૂલગલી નાની બજાર વિસ્તાર રહેતા ઘનશ્યામસિંહ નથુભા ઝાલા જેઓનાં પોત્ર જેમલસિંહ ઝાલા કરાટે વાડોકાઈ ચેમ્પિયન સીપ 2023 માં નેશનલ લેવલ ઉપર ભાગ લેશે અને જેમલસિંહની ઉમર 9 વર્ષની છે અને જેઓ દ્વારા ડીસ્તિક સ્ટેટ અને હવે નેશનલ લેવલ સુધી ઉપર ભાગ લેશે.ધ્રાંગધ્રા નાં 9 વર્ષનો જેમલસિંહ દ્વારા કરાટેમાં વાઈટ બેલ્ટ રેડ બેલ્ટ બુલ્ય બેલ્ટ અને યેલો બેલ્ટ મેળવી ચૂક્યો છે જેને ગુજરાત કરાટેમાં સિલ્વર મેડલ પણ પાપ્ત કરીને પ્રમાણ પત્ર પણ મેળવ્યું છે કરાટે બ્લેક બેલ્ટ ભાવેશ સર સાથે વાત કરતા જણાવવામાં આવ્યું કે જેમલસિંહ ખૂબ જ ઉત્સાહિત તેમજ પ્રમાણિક ખેલ દિલી સાથે ધ્યાનપૂર્વક કરાટે સ્પર્ધામાં તમે છે જેઓ દ્વારા નેશનલ કેવલ ઉપર સારું પ્રદર્શન કરે અને ધાંગધ્રાનું તેમજ દાદા દાદી તેમજ માતા પિતાનું નામ રોશન કરે તેવી શુભેચ્છા આપવામાં આવી. 25 મી ઓલ ઇન્ડિયા વાડૉકાંઈ કરાટે ચેમ્પિયનશિપ 2023 ડો ફેડરેશન ઓફ ઇન્ડિયા એસોસિએશન નેશનલ કરાટે સ્પર્ધા બરોડા ખાતે યોજાઇ રહી છે તેમાં ધાંગધ્રા 9 વર્ષનાં જેમલસિંહ જયદેવસિંહ ઝાલા કરાટે નેશનલ લેવલ સ્પર્ધામાં ભાગ લેશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!