GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ શહેરની પ્રાથમિક કુમાર શાળાની ૧૬૭ માં સ્થાપના દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ.

તારીખ ૧/૦૮/૨૦૨૩

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ શહેરની કુમાર શાળાનો આરંભ તારીખ ૧/૦૮/૧૮૫૬ ના રોજ ૧૬૭ વર્ષ પહેલાં કરવામાં આવ્યો હતો જે ૧૬૭ વર્ષ જૂની કાલોલ શહેર ની કુમાર શાળાના ૧૬૭ વર્ષ પૂર્ણ થતાં પ્રાથમિક શાળાના ૧૬૭ માં સ્થાપના દિન એટલે કે જન્મ દિનની ભારે હર્ષોલ્લાસ સાથે રંગેચંગે શાળાના આચાર્ય રાકેશભાઈ અને સ્ટાફના માર્ગદર્શન હેઠળ ઉજવણી કરવામાં આવી હતી જેમાં પ્રાથમિક કુમાર શાળાના ૧૬૭ માં જન્મ દિનની ઉજવણી તમામ શિક્ષક ગણ ઉપસ્થિતિમાં રંગેચંગે શાળાની સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ઉપસ્થિત શિક્ષક ગણ સહિત શાળાના વિદ્યાર્થીઓના વરદ હસ્તે શાળાના સ્થાપના દિન એટલે કે જન્મદિન નિમિત્તે કેક કાપી સૌ કોઈને કેક થી મોઢુ મીઠું કરાવી તેમજ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરી કાલોલ કુમાર શાળાના ૧૬૭માં સ્થાપના દિન જન્મદિનની રંગેચંગે ઉજવણી કરાઇ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!