GUJARATJETPURRAJKOT

Rajkot: પેરાપાવર લિફ્ટિંગમાં રાજ્યકક્ષાએ યુનિક વિકલાંગ ચેરિ. ટ્રસ્ટના દિવ્યાંગો જીત્યા ચાર મેડલ

તા.૨/૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: પેરાપાવર લિફ્ટિંગની રાજ્યકક્ષાની ચેમ્પિયનશીપમાં યુનિક વિકલાંગ ચેરિટેબલ ટ્રસ્ટના દિવ્યાંગો મેદાન મારી ગયા છે.

ગુજરાતના માન્ય રમત-ગમત મંડળ પેરા સ્પોર્ટસ્ એસોસિએશન ઓફ ગુજરાત દ્વારા છઠ્ઠી રાજ્યકક્ષાની સિનિયર/ જુનિયર પેરા પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશીપ તા. ૧ ફેબ્રુઆરી ૨૦૨૪ ને ગુરૂવારના રોજ, આયોજન પાવનધામ, વસ્ત્રાપુર, અમદાવાદ ખાતે યોજવામાં આવી હતી. જેમાં શ્રી યુનિક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટના રમતવીરો પૈકી રામ બાંભવા અને પ્રભા શિયાળે ગોલ્ડ મેડલ તેમ જ લાલુભા જાડેજા અને ફૈઝલ મુલતાનીએ બ્રોન્ઝ મેડળ જીત્યો છે. આ તકે સંસ્થાના પ્રમુખ શૈલેષ પંડ્યાએ સૌ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા તેમ જ આવનારી નેશનલ ગેમ્સ માટે શુભેચ્છાઓ આપી હતી.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!