GUJARAT

નસવાડી તાલુકાના કડવા પિપલાજ નો ગાડા ચીલો રસ્તો બધં થતા વિવાદ સર્જાયો.

મામલતદાર ને રજુઆત કરવામાં છતા પણ ગામ લોકો ને ન્યાય મલતો નથી

મળતી માહિતી મુજબ કડવા પિપલાજ નો ગાડા ચીલો રસ્તો બન્દ થતા વિવાદ સર્જાયો નસવાડી તાલુકાના પિપલાજ ગામ ના રસ્તા બાબતે નસવાડી મામલતદાર કચેરી માં આવેદનપત્ર આપવામાં આવ્યું કડવા ગામ ના એક જમીનદાર રે પોતાની હક માલિકી ની જમીન નસવાડી ગામ ના એક મન્સૂરી કોન્ટ્રાકટર ને વેચી દેતા જમીન લેનાર મન્સૂરી કોન્ટ્રાકટર સામે વાંધો ઉઠાવતા કડવા પિપલાજ ના ગ્રામ વાસીયો ગામ લોકો નુ કહેવુ છે જમીન લેનાર માલિક કે જમીન ની ચોફેર ફેન્સી વાડા ઉભી કરી દેતા વર્ષો જુનો આવા જવા નો ગાડાં ચિલો રોડ બન્દ થતા ગામ લોકો ને પિપલાજ કડવા આવા જવા ની ઘણી તકલીફ પડે છે અનેક વખત કડવા તલાટી કમ મંત્રી ને નસવાડી મામલતદાર ને રજુઆત કરવામાં છતા ગામ લોકો ને ન્યાય મલતો નથી વર્ષોથી આવતા જતા રોડ ને બન્દ કરીને ગરીબ ખેડૂતો સામે સરકારી કરવાહી કરવાની ચેતવણી આપી ને ગામ લોકો ને ધમકા વા મા આવે છે એવા આક્ષેપ લગાવ્યો.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!