GODHARAGUJARATPANCHMAHAL

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના NSS યુનિટ દ્વારા “મેરી માટી મેરા દેશ” કાર્યક્રમ અંતર્ગત કોટડા ગામ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું

રિપોર્ટર નિલેશ દરજી ગોધરા

10/08/2023

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ, ગોધરાના એન.એસ.એસ. વિભાગ દ્વારા કોટડા ગામે “મેરી માટી, મેરા દેશ” અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ અને પંચપ્રણ પ્રતિજ્ઞા કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 75 જેટલાં છોડ રોપવામાં આવ્યા તથા છેલ્લે સૌ મળી પંચપ્રણ પ્રતિજ્ઞા લીધી. આ કાર્યક્રમમાં એન.એસ.એસ.ના સ્વયં સેવકો, પ્રોગ્રામ ઓફિસર હરદેવસિંહ ગોહિલ, આચાર્ય  ડો. વિનોદ પટેલીઆ, ડો. વિજયભાઈ નિનામા, તેમજ ગુજરાતી વિભાગના આઘ્યપક  પ્રતિકભાઈ શ્રીમાળી હાજર રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!