GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
MORBI:મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાંથી વિદેશી દારૂની બોટલ સાથે ઇસમ ઝડપાયો
મળતી માહિતી અનુસાર મોરબીના મહેન્દ્રનગર શીતળામાં શેરી વિસ્તારના જાહેર રોડ ઉપરથી ગુલામહુશેનભાઇ અલિભાઇ કટીયા ઉવ.૫૦ રહે.ત્રાજપર ખારી મોરબીના કબ્જામાં વેચાણ કરવા રાખેલ વિદેશી દારૂની રોયલ સ્ટગ વ્હિસ્કીની બે બોટલ તથા રેડ લેબલ સ્કોચ વ્હિસ્કીની એક બોટલ એમ કુલ ત્રણ નંગ વિદેશી દારૂની બોયલ કી.રૂ.૨,૮૦૦/-ના મુદામાલ સાથે આરોપીની સ્થળ ઉપરથી અટક કરી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર