NANDOD

નર્મદા જિલ્લા પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્ર અને પુત્રી જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું

નર્મદા જિલ્લા પોલીસ હેડ કોન્સ્ટેબલના પુત્ર અને પુત્રી જિલ્લા કક્ષાની રમતગમત સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા બની ગૌરવ વધાર્યું

 

નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા તાહિર વ્હોરા નાં બંને સંતાનો એ રમતગમત ક્ષેત્રે અવ્વલ આવી જિલ્લા અને પોલીસ પરિવારનું નામ રોશન કર્યું

 

જુનેદ ખત્રી : રાજપીપલા

 

         નર્મદા જિલ્લામાં ગુજરાત સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર ધ્વારા આયોજીત અને જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નર્મદા દ્વારા શાળાકીય રમતો અંડર- ૧૪,૧૭ તથા ૧૯ (ભાઇઓ/બહેનો) ની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું

         જેમાં ઘણી શાળાનાં ઘણા બાળકોએ ભાગ લીધો હતો ત્યારે રાજપીપળાની નવદુર્ગા સ્કૂલનાં ભાઇ બહેનો કે જેમના પિતા નર્મદા પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર તાહિરહુસેન વ્હોરાનાં પુત્ર હુસેન વ્હોરા ( અંડર ૧૪)અને તેની બહેન તસ્લીમ વ્હોરા ( અંડર ૧૭) એ બેડમિન્ટનની રમતમાં ભાગ લીધો અને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરી શાળાનું પરિવારનું અને નર્મદા પોલીસનું ગૌરવ વધાર્યું હતું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!