GUJARATMORBI

મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી પોલીસ, માહિતી આપવા અપીલ

મોરબીમાં શંકાસ્પદ શખ્સોના ફોટા જાહેર કરતી પોલીસ, માહિતી આપવા અપીલ

મોરબી : મોરબીમાં જુદા જુદા પ્રકારના ગુન્હામાં સંકળાયેલ શંકાસ્પદ ઇસમોના ફોટા પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. વધુમાં મોરબી પોલીસ તરફથી અપીલ કરવામા આવી છે કે જો કોઇ વ્યક્તિ ફોટાવાળા ઈસમોને ઓળખતુ હોય અથવા તેઓનુ નામ સરનામુ જાણતા હોય તો મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશન મો.નં.૯૧૦૬૫૯૦૩૦૧ તથા મો.નં. ૯૬૮૭૫૨૨૪૦૯ ઉપર સંપર્ક કરી પોલીસને મદદરૂપ થવા અપીલ છે. માહીતી આપનારનું નામ ગુપ્ત રાખવામા આવશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!