GUJARATMORBI

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

મોરબી શહેર મામલતદાર કચેરી સ્થળાંતરિત કરાઈ

હવેથી મોરબી શહેર મામલતદાર કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે કાર્યરત રહેશે

મોરબી શહેર મામલતદાર કચેરી હન્ટર ટ્રેનિંગ કોલેજ કેમ્પસ ખાતે કાર્યરત હતી. જે હવેથી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સ્થળાંતરિત કરેલ છે.

જેથી હવે મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ-મોરબી શહેરના પત્રવ્યવહાર માટે તેમજ અરજદારોએ મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરી એન.સી.સી. કમ્પાઉન્ડ, જુની એસ.પી. કચેરી, વેજીટેબલ રોડ, મોરબી-૨ ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ મોરબી શહેર મામલતદારશ્રીની યાદીમાં જણાવ્યું છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!