JUNAGADHJUNAGADH CITY / TALUKO

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ કાર્યરત સ્વચ્છાગ્રહીને પ્રોત્સાહન માટે ટી – શર્ટનું વિતરણ

સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ કાર્યરત સ્વચ્છાગ્રહીને પ્રોત્સાહન માટે ટી – શર્ટનું વિતરણ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જુનાગઢ
જૂનાગઢ : સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ હાથ ધરવામાં આવી છે. આ સાથે સફાઈ માટે વ્યાપક જનજાગૃતિ ઊભી થાય તે માટે પણ તંત્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સ્વચ્છતા અભિયાન સાથે સંકળાયેલા અને સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ કાર્યરત સ્વચ્છાગ્રહીને IEC અંતર્ગત સ્વચ્છતા માટે બહોળો પ્રચાર પ્રસાર થાય તે હેતુથી અને સ્વચ્છાગ્રહીને પ્રોત્સાહન આપવા માટે ટી-શર્ટનું વિતરણ કરવામાં આવ્યું.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!