GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા તાલુકામાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી હરબટીયાળી શાળા ખાતે કરાયેલ .

હર્ષદભાઈ કંસારા ટંકારા : ટંકારા તાલુકામાં 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી હરબટીયાળી શાળા ખાતે કરાયેલ .


ટંકારા મામલતદાર કે .જી. સખિયાની અધ્યક્ષ તા માં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયેલ .ટંકારા વિસ્તારના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા માર્કેટીંગ યાર્ડ ના 5ચેરમેન ભવાનભાઈ ભા ગિયા ઉપસ્થિત રહેલ . મામલતદાર કે. જી . સખીયા ના વરદ હસ્તે ધ્વજ વંદન કરાયેલ.રાષ્ટ્રધ્વજ ને સલામી આપેલ . મામલતદાર કે .જી. સખિયાએ પ્રજાસતાક પર્વની શુભેચ્છા પાઠવીહતી.
ધ્વજ વંદન કાર્યક્રમમાં ટંકારા પોલીસ, હોમગાર્ડ આગેવાનો, વિદ્યાર્થીઓ ,શિક્ષકો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયેલ. ધ્વજવંદન પછી સાંસ્કૃતિક કાર્યક્રમ માં હરબટીયાળી પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, નાસા સ્કૂલ, ન્યુ વિઝન સ્કુલ વિગેરે શાળાઓના વિદ્યાર્થીનીઓએ દેશભક્તિ કાર્યક્રમો રજૂ કરેલ. વિદ્યાર્થીઓએ અંગ કસરતના દાવો ,ડંબેસ તથા લેઝીમ ના દાવો રજૂ કરેલ.ટંકારા હોમગાર્ડ કમાંડર અરુણ પરમાર નું શ્રેષ્ઠ કામગીરી બદલ ધારાસભ્ય તથા મામલતદાર દ્વારા સન્માન કરાયેલ.આ પ્રસંગે પ્રતિભાશાળી શિક્ષકો 1સીણોજીયા નિલેશભાઈ એલ. – હડમતીયા કન્યા શાળા
2. પરમાર કલ્પેશભાઈ આર. – ભૂતકોટડા પ્રા.શાળા3. રાણવા મહેશભાઈ સી.- નેસડા(ખા) પ્રા.શાળા4. અઘારા કાજલબેન સી. – નેકનામ કુ.તા.શાળા5. સોલંકી માધુરીબેન એ.- ઓટાળા પ્રા.શાળા 6. ઘેટિયા હિતેશભાઈ ડી. – ટંકારા કુમાર શાળાતથા ટંકારા તાલુકાના શિક્ષણ સ્તરને નવી ઊંચાઈ આપવા સતત કાર્યરત તેમજ વહીવટી તંત્રને હંમેશા સહકાર આપી કામગીરી કરવા બદલ ટંકારા બી.આર.સી. કો-ઓર્ડીનેટર કલ્પેશભાઈ ફેફર તેમજ સી.આર.સી.કો-ઓર્ડીનેટર શૈલેષભાઇ સાણજાનું વહીવટી તંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું.


આ પ્રસંગે હરબટીયાળી ગામના વિકાસ માટે પાંચ લાખ રૂપિયા નો ચેક સરપંચ ને અર્પણ કરાયેલ.ધારાસભ્ય દુર્લભજીભાઇ દેથરીયા તથા મામલતદાર કે.જી .સખીયાના વરદ હસ્તે વ્રક્ષા રોપણ

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!