NATIONAL

લગ્નની પહેલી રાતે ખ્યાલ આવ્યો કે પત્ની કિન્નર, જાણો પછી શું થયું

ઉત્તરપ્રદેશના આગ્રામાં લગ્નનો એક વિચિત્ર કિસ્સ સામે આવ્યો છે. એત્તમદ્દૌલા ક્ષેત્રના રહેવાસી યુવકના લગ્ન પછી સુહાગરાતના દિવસે જ્યારે પતિએ પત્ની સાથે વૈવાહિક સંબંધ સ્થાપિત કરવાનો પ્રયત્ન કર્યો તો ખ્યાલ આવ્યો કે પત્ની સ્ત્રી નથી પરંતુ કિન્નાર છે. પત્નીનો પ્રાઈવેટ પાર્ટ વિકસિત નથી. તે પછીથી પતિએ પહેલા પત્નીને ઘણા ડોક્ટરોને બતાવી. જોકે સારવાર કરવા છતાં કોઈ ફેર ન પડતા પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી. સાત વર્ષ પછી કોર્ટે આ અંગે નિર્ણય આપ્યો અને બંનેના છૂટાછેા કરાવી દીધા.

બૃજેશ કુમાર આ અંગે આગ્રાની કોર્ટમાં અરજી કરી હતી. જેમાં તેણે કહ્યું હતું કે તેના લગ્ન શસુનીતા સાથે 27 જાન્યુઆરી 2016ના રોજ હિન્દુ રિતરિવાજ મુજબ થયા હતા. જોકે સુહાગરાતના દિવસે તેણે જ્યારૈ વૈવાહિક સંબંધ બનાવવાનો પ્રયત્ન કરયો તો ખ્યાલ આવ્યો કે પત્નીનો પ્રાઈવેટ પાર્ટ વિકસિત નથી. તે સ્ત્રી નથી પરંતુ કિન્નર છે. તેની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ બનાવો શકય નથી. આ દરમિયાન પત્નીએ ઘણા ડોક્ટરોને બતાવ્યું. તે થોડા દિવસ સાસરામાં પણ રહી અને પછીથી તે તેના પિયરમાં જતી રહી હતી.

Back to top button
error: Content is protected !!