DAHOD

દાહોદ જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા યોજાયેલ મહિલાઓ માટે કાયદાકીય માગૅદશૅન કાયૅક્રમ

તા.૧૬.૦૫.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદ જીલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તથા ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ દ્વારા યોજાયેલ મહિલા ઓ માટે કાયદાકીય માગૅદશૅન કાયૅક્રમ દાહોદ.મહિલાઓ ના કલ્યાણ માટે વિવિધલક્ષી રચનાત્મક પ્રવૃત્તિઓ કરતી સ્વૈચ્છિક સંસ્થા ગુજરાત રચનાત્મક સોસાયટી દાહોદ સંચાલિત કમિશનર મહિલા અને બાળ વિકાસ દ્વારા માન્ય વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંજેલી તા સંજેલી જી દાહોદ અને દાહોદ જીલ્લા મહિલા અને બાળ અધિકારી દાહોદ ની કચેરી દ્વારા સંજેલી તાલુકાના કડવા ના પડ મુકામે કાયદાકીય માગૅદશૅન કાયૅક્રમ યોજવામાં આવ્યો હતો આ અવસર પર જીલ્લા ના અધિકારીઓ. વિવિધ લક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર સંજેલી ના કમૅચારીઓ. સામાજિક આગેવાનો ઉપસ્થિત રહી કાયૅક્રમ મા ઉપસ્થિત રહેલી મોટી સંખ્યામાં મહિલાઓ ને ધરેલુ હીસાથી મહિલાઓ ને રક્ષણ અધિનિયમ ૨૦૦૫ અંતર્ગત કાયદાકીય માગૅદશૅન. માહિતી તથા મહિલાઓ ને લગતી રાજય સરકારની વિવિધ યોજનાઓ સંબંધિત વિસ્તુત માહિતી પુરી પાડવામાં આવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!