GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં રાધાસ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ નર્સિંગ કોલેજ લુણાવાડા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાયો

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લામાં રાધાસ્વામી એજ્યુકેશન ટ્રસ્ટ નર્સિંગ કોલેજ લુણાવાડા ખાતે મહિલા જાગૃતિ શિબિર યોજાયો

મહીલા અને બાળ અધિકારી કચેરી મહીસાગરના ડીસ્ટ્રિકટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન દ્વારા આયોજીત કરવામાં આવેલ. જેમાં જેન્ડર કો-ઓડીનેટર- દીપિકાબેન ડોડીયાર, ટાઉન પોલીસ સ્ટેશન માંથી સી-ટીમ -દક્ષાબેન ડામોર, નયનાબેન, દક્ષાબેન વાગડીયા , FFWC મેમ્બર- સોનલબેન પડ્યાં , 181મહિલા હેલ્પ લાઇનના કાઉન્સેલર -ભાવિકાબેન મહિલા સહાયતા કેન્દ્રના કાઉન્સેલર હંસાબેન વગેરે દ્વારા વિદ્યાર્થીનીઓને બેટી બચાવો બેટી પઢાવો,સંકટ સખી એપ્લિકેશન, વ્હાલી દીકરી યોજના ,ગંગા સ્વરૂપા યોજના,મહિલા સ્વાવલબન યોજના,સખી વન સ્ટોપ સેન્ટર, સી ટીમ , મહિલા હેલ્પ ડેસ્ક, સેલ્ફ ડિફેન્સ,સુરક્ષા સેતુ સોસાયટી..વગેરે વિશે વિદ્યાર્થીનીઓને ઉપરોક્ત તમામ મહિલાલક્ષી યોજનાઓથી આત્મવિશ્વાસ વધે અને અન્યાય સામે પ્રતિકાર કરે તેમજ સોસીયલ મીડિયામાં સજાગ થાય , સ્વ બચાવથી જાગૃત થઈ કઈ રીતે પોતાના માટે અવાજ ઉઠાવો વગેરે તમામ માહિતી આપી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!