GIR SOMNATHKHAMBHALIYA

Khambhaliya : ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે  સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ

માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા

           દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન  અન્વયે મામલતદાર કચેરી ખંભાળિયા ખાતે  સાફ-સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.

         સમગ્ર રાજ્યમાં ‘સ્વરછતા હી સેવા’ અભિયાન અંતર્ગત સરકારી કચેરીઓમાં સાફ-સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.  જે અન્વયે દેવભૂમિ દ્વારકા  જિલ્લાના ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે કચેરી બિલ્ડિંગ , જુદી જુદી શાખાઓ, કચેરી ગાર્ડન તેમજ કચેરી કેમ્પસની સાફ-સફાઈ કરવામાં આવી હતી. તેમજ મામલતદાર કચેરીની વિવિધ શાખાઓમાં રેકર્ડ વર્ગીકરણની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. આ સાફ-સફાઈની પ્રવૃત્તિમાં સરકારી કચેરીઓના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓ જોડાયા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!