MULISURENDRANAGAR

સરલાની ગુમ થયેલા પત્ની બાળકોને શોધવા માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાતો યુવાન

તા.16/02/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

૪૦ દિવસ થવા છતાં પોલીસ આજદિન સુધી શોધી શકી નથી.

મુળી તાલુકાનાં સરલાનાં રહેવાસી ઉમેદભાઈ રીજુભાઈ મકવાણાની ધર્મપત્ની પુજાબેન ઉ.૨૪ સાથે પુત્ર નયન ઉ. ૫ બીજો પુત્ર પ્રિન્સ ઉ.૯ માસ સરલાથી તા.૮-૧-૨૩ નાં રોજ રાજકોટ જવા નીકળ્યા હતાં અને ગુમ થયેલા એ બાબતે મુળી તાલુકા પોલીસ મથકે તા.૯-૧-૨૩ નાં ગુમસુધા ફરીયાદ નોંધાવી હતી જેને આજે ૪૦ દિવસ જેટલો સમય થવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે યુવાન પત્ની અને બાળકો માટે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાવા મજબુર બન્યો છે અને પોલીસની નિષ્ક્રિય કામગીરી બહાર આવી છે અને યુવાનનાં આંખમાં સતત આશુ ટપકી રહ્યા છે અને બાળકોને મેળવવા માટે ગામે ગામ ફરી રહ્યા છે ત્યારે આ યુવાનને ન્યાય આપી બાળકો પત્નીની સત્વરે ભાળ મળે તે માટે પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

લ્યો બોલો…સુરેન્દ્રનગર જિલ્લા આરોગ્ય અધિકારીને જ ખબર નથી કે ટી.બી. ની દવા ખાલી થઈ ગઈ છે..!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!