GUJARATHALOLPANCHMAHAL

પાવાગઢ:ચાંપાનેર પ્રાથમિક શાળા દ્વારા રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણી કરાઈ

રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ

તા.૨૯.૮.૨૦૨૩

હાલોલ તાલુકાના પાવાગઢ ચાંપાનેર પ્રાથમિક શાળાનાં બાળકોએ ઇન્ચાર્જ આચાર્ય યોગેવશ્વરી બેનના સાનિધ્યમાં ઐતિહાસિક સ્થળ વડાતળાવ રોડ,જામી મસ્જિદ પાવાગઢ ખાતે જુદી જુદી રમતો જેમકે લોંટ ફૂકલી,સ્ટેન્ડિંગ બ્રોન્ડ જમ્પ, ત્રિપથી દોડ,કોથળી દોડ,લીંબુ ચમચી,ગોળા ફેંક દોડ, ખોખો કબડી,સતોડ્યું રમતોમાં કુલ 252 બાળકોએ ભાગ લીધો હતો અને આ રીતે રાષ્ટ્રીય ખેલ દિવસની ખુબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!