GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શ્રી મેઘપર ઝાલા પ્રા.શાળા ગૌરવ વધારેલ

TANKARA:ટંકારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શ્રી મેઘપર ઝાલા પ્રા.શાળા ગૌરવ વધારેલ

શ્રી મેઘપર ઝાલા પ્રા શાળામાં ધોરણ -5 માં અભ્યાસ કરતા ઝાલા અક્ષિતાબા સહદેવસિંહ એ ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં ટંકારા તાલુકામાં દ્વિતીય નંબર અને મોરબી જિલ્લામાં તૃતીય સ્થાન પ્રાપ્ત કરી શ્રી મેઘપર ઝાલા પ્રા.શાળા તેમજ મેઘપર ઝાલા ગામનું ગૌરવ વધારેલ છે.તો શાળા ના આચાર્ય રોહિતભાઈ ચીકાણી તેમજ સમગ્ર સ્ટાફ દ્રારા બાળકને ખુબ ખુબ અભિનંદન આપેલ તેમજ ભવિષ્યમાં સફળતાના શિખરો પ્રાપ્ત કરે તેવા શાળા પરિવાર વતી ખુબ ખૂબ શુભકામના.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!