GUJARATHIMATNAGARSABARKANTHA

ગુજરાતમાં તથા આંતર રાજયોમાં ઘરફોડ ચોરીઓ કરતી ચિખલીઘર ગેંગના આરોપીઓને ઝડપી પાડી અનડીટેકટ ઘરફોડ ચોરીઓના કુલ-૬ ગુન્હાનો ભેદ ઉકેલી કુલ રૂ.૩૦,૩૮,૪૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ હિંમતનગર સાબરકાંઠા 

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશકુમાર ભરાડા-હિંમતનગર

ગુજરાતમાં તથા આંતર રાજયોમાં ઘરફોડ ચોરીઓ કરતી ચિખલીઘર ગેંગના આરોપીઓને ઝડપી પાડી અનડીટેકટ ઘરફોડ ચોરીઓના કુલ-૬ ગુન્હાનો ભેદ ઉકેલી કુલ રૂ.૩૦,૩૮,૪૦૦/- નો મુદ્દામાલ રીકવર કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનીરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક સાબરકાંઠા શ્રી વિજય પટેલ, સાહેબ નાઓએ મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા આપેલ સુચના આધારે પો.ઇન્સ. શ્રી એ.જી.રાઠોડ એલ.સી.બી. નાઓના માર્ગદર્શન અનુસાર પો.સ.ઇ. શ્રી એસ.જે.ચાવડા, તથા પો.સ.ઇ. એલ.પી.રાણા તથા એલ.સી.બી.ના પોલીસ માણસોની ટીમો બનાવેલ.

ગઇ તા.૨૮/૨૯-૦૭/૨૦૨૩ ના રાત્રીના ખેડબ્રહમા પો.સ્ટે. વિસ્તારમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન પાર્ટ એ ગુ.ર. નંબર.૧૧૨૦૯૦૨૮૨૩૦૫૭૮/૨૦૨૩ ઇ.પી.કો. કલમ. ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હો બનેલ હોય જે ગુન્હાના કામે કોઇ અજાણ્યા ચોર ઇસમોએ ફરીયાદીશ્રીના ઘરના દરવાજાનુ તાળુ તોડી અંદર પ્રવેશ કરી સોનાચાંદીના દાગીના તથા રોકડ મળી કુલ રૂ.૧૫,૦૦,૦૦૦/- ના મુદ્દામાલની ચોરી કરેલ હોય જે ગુન્હાના કામે સ્થળ વિઝીટ કરી હયુમન સોર્સ તથા ટેકનિકલ સર્વેલન્સ આધારે સદર ગુન્હામાં ગ્રે કલરની ટાટા અલ્ટ્રોઝ ગાડી શંકાસ્પદ જણાઇ આવેલ હોય જેથી ખાનગી બાતમીદારો રોકી શંકાસ્પદ ઇસમો ઉપર વોચ રાખી તથા આવા ગુન્હાઓના કામે અગાઉ પકડાયેલ આરોપીઓની પ્રવૃત્તિ ઉપર વોચ રાખી તેમજ ઘરફોડ ચોરીના ગુનાઓ અટકાવવા તથા શોધી કાઢવા એકશન પ્લાન મુજબ ખેડબ્રહ્મા વિસ્તારમાં દિવસ/રાત્રી દરમ્યાન સરકારી તથા ખાનગી વાહનોમાં પેટ્રોલીંગ ચાલુ રાખેલ અને તા.૦૫/૦૮/૨૦૨૩ નારોજ પણ તે મુજબ ઉપરોકત ટીમના માણસો નાઇટ પેટ્રોલીંગમાં કરતા ફરતા મોજે.શ્યામનગર ત્રણ રસ્તા હાઇવે રોડ ઉપર આવતા સામેથી વડાલી તરફથી એક ગ્રે કલરની ટાટા અલ્ટ્રોઝ ગાર્ડી શંકાસ્પદ આવતાં સરકારી તથા ખાનગી વાહનથી રસ્તો બ્લોક કરી ગાડીમાં બેઠેલ ઇસમોને કોર્ડન કરી પકડી તેઓના નામઠામ પુછતાં

(૧)લખનસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (સીલીંગર) ઉ.વ.૨૯ હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર- ૩૨ વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે વડનગર જી.મહેસાણા, (૨)સતનામસિંગ સ/ઓ પ્રતાપસિંગ દરબારસિંગ બાવરી (શીખ) ઉ.વ.૩૨ મુળ રહે.સેંદલા તા.મેકર જી.બુલઢાના (મહારાષ્ટ્ર) હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર-૩૩ વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા (૩) સતપાલસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (સીકલીગર) ઉ.વ.૨૭ હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર-૩૩ વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે.ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે વડનગર જી.મહેસાણા, (૪) મીન્દરસિંગ સ/ઓ કિરપાલસિંગ ગુરૂબચ્ચનસિંગ સરદાર (સીકલીગર) ઉ.વ.૨૨ હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર-૩૨/૩૩ વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે.ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે વડનગર જી.મહેસાણાના હોવાનું જણાવેલ. સદર

ઈસમો લઇ આવેલ ગાડીના ડ્રોઅરમાં રૂ.૫૦૦/- ના દરની ચલણી નોટોના બંડલો નંગ-૬ રૂ.૩,૦૦,૦૦૦/-

લોખંડનો જાડો સળીયો એક બાજુથી અણીવાળો તથા બીજી બાજુથી વાળેલો તથા બે લોખંડના મોટા ડીસમીસ તથા એક

લોખંડનુ પાનુ તથા લોખંડની બે કરવતો તથા લોખંડનુ અણીદાર બનાવેલ ડીસમીસ તથા હાથના મોજા જોડ નંગ-૨ મળી

આવેલ હોય જે અંગે તેઓની સઘન પુછપરછ દરમ્યાન તેઓએ જણાવેલ કે તેઓ ભુંડ પકડવાનુ કામ કરતા હોય દિવસ

દરમ્યાન પોતાનું પીક અપ ડાલા નંબર-GJ.02.XX.5586 નુ લઇ અલગ અલગ શહેરો તથા ગામડાઓમાં ભૂંડ પકડવાના

બહાને ફરી બંધ મકાન જોઇ રાખતા અને રાતના સમયે ઉપરોકત પકડાયેલ ગાડી લઇને ચોરી કરવા માટે નિકળતા હતા. તેઓએ ગુજરાતમાં સાબરકાંઠા જીલ્લામાં ખેડબ્રહમા તથા મહેસાણા જીલ્લાના ખરોડ તથા રણસીપુર તથા મહારાષ્ટ્ર રાજયના અકોલા જીલ્લાના બાલાપુર પો.સ્ટે. વિસ્તારમાં મળી કુલ –૬ ઘરફોડ ચોરીઓના નીચે મુજબના ગુન્હા કરેલાની કબુલાત કરેલ છે.

આરોપીઓએ કરેલ ગુન્હાઓની કબુલાત –

(૧) ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૨૮૨૩૦૫૭૮/૨૦૨૩ ઇ.પી.કો. ક.૪૫૭,૩૮૦,૧૧૪ મુજબ (૨) વિજાપુર પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૬૦૭૪૨૩૦૪૮૭/૨૦૨૩ ઇ.પી.કો. ક.૩૮૦,૪૫૪,૪૫૭ મુજબ

(૩) લાડોલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૬૦૭૯૨૩૦૧૭૮/૨૦૨૩ ઇ.પી.કો. ક.૩૮૦,૪૫૭, ૧૧૪ મુજબ

(૪) લાડોલ પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૬૦૭૯૨૩૦૧૯૪/૨૦૨૩ ઇ.પી.કો. ક.૩૮૦, ૪૫૭, ૧૧૪ મુજબ

(૫) મહારાષ્ટ્ર રાજ્યના અકોલા જીલ્લાના બાલાપુર પો.સ્ટે ગુ.ર.નં. ૦૫૨૭/૨૦૨૩ ઇ.પી.કો કલમ.૩૮૦ વિગેરે મુજબ.

આરોપીઓએ કબુલાત કરેલ વણ નોંધાયેલ ગુનાઓ

(૬) તા.૨૮,૨૯/૦૭/૨૦૨૩ ના રોજ રાત્રી દરમ્યાન ખેડબ્રહ્મા વિસ્તારમાં

સદર આરોપીઓ પાસેથી કબજે કરેલ મુદ્દામાલ

(૧) રોકડ રૂ.૩,૦૦,૦૦૦/-, (૨) ટાટા અલ્ટ્રોજ ગાડી નંબર-1.07.EM. 0556 કિ.રૂ.૪,૦૦,૦૦૦/-, (૩)

ઘરફોડ ચોરીના સાધનો કિ.રૂ.૨૦૦/-, (૪) મોબાઇલ ફોન નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/-, (૫) સોના ચાંદીના દાગીના તથા અલગ અલગ કંપનીની કાંડા ઘડીયાળો નંગ-૪ મળી રૂ.૨૦,૨૩,૨૦૦/-, (૬) પીક અપ ડાલુ નંબર- GJ.02.XX.5586 કિ.રૂ.૩,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૩૦,૩૮,૪૦૦/- નો મુદામાલ કબજે કરેલ છે. તથા સહઆરોપીઓના ખાતામાં જમા કરેલ રકમ રૂ.૭,૫૦,૦૦૦/-

આરોપીઓના ગુનાઓના સહ આરોપીઓ (પકડવાના બાકી ) (૧) સોનીયાકૌર વા/ઓ લખનસિંગ કિરપાલસિંગ સરદાર (સીકલીગર) હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર-૩૨, વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે. ઘાસકોર દરવાજા વાસુદેવ લાટીની સામે વડનગર જી.મહેસાણા (ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન, વિજાપુર પોલીસ સ્ટેશન )

(૨) કિરણકૌર વા/ઓ સતપાલસિંગ કિરપાલસિંગ સરદાર (સીકલીગર) હાલ રહે.બાલાજી સોસાયટી મકાન નંબર-૩૩, વાવ સતલાસણા તા.સતલાસણા જી.મહેસાણા મુળ રહે.ઘાસકોંર દરવાજા વાસુદેવ લાટીની સામે વડનગર જી.મહેસાણા ( લાડોલ પોલીસ સ્ટેશન નં.૨૩૦૧૭૮/૨૦૨૩, લાડોલ પોલીસ સ્ટેશન નં.૨૩૦૧૯૪/૨૦૨૩, મુજબ ઘરફોડ ચોરીના કામે )

ગુન્હાઓમાં નાસતા ફરતા

ગાંધીધામ બી ડીવીજન પો.સ્ટે. ગુ.ર.નં.૭૧૪/૨૦૨૨ ઇપીકો ક.૫૫૪, ૫૫૭, ૩૮૦, ૧૨૦બી, ૪૧૧ (સતપાલસિંહ તથા લખનસિંહ )

આરોપીઓનો ગુન્હાહીત ઇતીહાસ

(૧) જામનગર સીટી સી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૧૨૪૪૯/૨૦૨૨ ઇ.પી.કો કલમ.૩૭૯,૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૨) જામનગર સીટી સી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૧૨૪૩૪/૨૦૨૨ ઇ.પી.કો ક.૩૮૦,૪૩૯,૪૫૪ મુજબ ( સતપાલસિંગ)

(૩) જામનગર સીટી સી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૧૨૦૫૨/૨૦૨૨ ઇ.પી.કો ક.૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૪) જામનગર સીટી સી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૧૨૪૫૧/૨૦૨૨ ઇ.પી.કો ક.૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૫) જામનગર સીટી સી પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૨૦૦૨૨૧૨૩૩૦/૨૦૨૨ ઇ.પી.કો ક.૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૬) વડોદરા જીલ્લાના વાડી પો.સ્ટે ગુ.ર.નં.૧૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ. ૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૭) વડોદરા જીલ્લાના વાડી પો.સ્ટે ગુ.ર.નં.૭૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ. ૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૮) વડોદરા જીલ્લાના વાડી પો.સ્ટે ગુ.ર.નં.૮૮/૨૦૧૯ ઇ.પી.કો કલમ. ૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૯) વડોદરા જીલ્લાના વાડી પો.સ્ટે ગુ.ર.નં.૮૯/૨૦૧૯ ઇ.પી.કો કલમ. ૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૧૦) વડોદરા જીલ્લાના નવાપુરા પો.સ્ટે ગુ.ર.નં.૪૨/૨૦૧૯ ઇ.પી.કો કલમ. ૩૮૦, ૪૫૪, ૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૧૧) વડોદરા જીલ્લાના ગોરવા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૧૦૨૪૬/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૪ ૪૫૭,૪૩૯(સતપાલસિંગ)

(૧૨) વડોદરા જીલ્લાના ગોરવા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૬૦૦૭૨૧૦૨૬૫/૨૦૨૧ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૪,૪૫૭, ૪૩૯( સતપાલસિંગ)

(૧૩) વિસનગર પો.સ્ટે ગુ.ર.નં.૨૨૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૩૮૦, ૪૫૪, ૪૫૭,૪૩૯ મુજબ ( સતપાલસિંગ)

(૧૪) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના વાંકડ પો.સ્ટે ગુ.ર.નં.૯૦/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૧૫) વડોદરા જીલ્લાના ગોરવા પો.સ્ટે પાસા નંબર-૦૦૬/૨૦૨૧ પાસા કલમ.૩(૧) મુજબ ( મલીન્દરસિંગ )

(૧૬) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના ચીંચવાડ પો.સ્ટે ગુ.ર.નં.૫૭/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૧૭) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના ચીંચવાડ પો.સ્ટે ગુ.ર.નં.૭૯/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૧૮) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના ચીંચવાડ પો.સ્ટે ગુ.ર.નં.૪૯/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૧૯) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના પીંપરી પો.સ્ટે ગુ.ર.નં.૧૮૬/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૨૦) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના પીપરી પો.સ્ટે ગુ.ર.નં.૨૬૧/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૨૧) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના દેહુરોડ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૬/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૨૨) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના દેહુરોડ પો.સ્ટે ગુ.ર.નં.૮૯/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૨૩) મહારાષ્ટ્ર રાજ્યના પુનાના નિગાડી પો.સ્ટે ગુ.ર.નં.૯૩/૨૦૨૩ મુજબ ( સતપાલસિંગ, લખનસિંગ)

(૨૪) મહારાષ્ટ્ર રાજ્યના માલેગાંવ પો.સ્ટે ગુ.ર.નં.૧૬૨/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૭ મુજબ ( સતનામસિંગ, લખનસિંગ)

(૨૫) મહારાષ્ટ્ર રાજ્યના મેહકર પો.સ્ટે ગુ.ર.નં.૧૮૯/૨૦૧૬ ઇ.પી.કો ક.૩૭૯,૧૨૦બી,૩૪ મુજબ( સતનામસિંગ, લખનસિંગ)

(૨૬) મહારાષ્ટ્ર રાજ્યના મેહકર પો.સ્ટે ગુ.ર.નં.૧૯૨/૨૦૧૬ ઇ.પી.કો ક.૩૭૯,૧૨૦બી ૩૪ મુજબ ( સતનામસિંગ, લખનસિંગ)

(૨૭) વડોદરા જીલ્લાના નવાપુરા પો.સ્ટે ગુ.ર.નં.૧૧૧૯૧૬૧૫૨૧ ૦૨૪૯/૨૦૨૧ મુજબ ( લખનસિંગ, માયાસિંગ)

(૨૮) અમદાવાદ શહેર ઇસનપુર પો.સ્ટે ગુ.ર.નં.૧૬૩/૨૦૧૪ ઈ.પી.કો ક.૩૮૦,૪૫૪,૪૫૭,૧૧૪ ૫૧૧(લખનસિંગ, માયાસિંગ)

(૨૯) અમદાવાદ શહેર ઇસનપુર પો.સ્ટે ગુ.ર.નં.૧૮૧/૨૦૧૪ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૪,૪૫૭ ૧૧૪,૫૧૧ (લખનસિંગ, માયાસિંગ)

(૩૦) મહેસાણા જીલ્લાના બી ડીવી પો.સ્ટે ગુ.ર.નં.૧૦૬/૨૦૧૪ ઇ.પી.કો ક.૩૮૦,૪૫૭,૧૧૪ મુજબ ( લખનર્સિંગ, માયાસિંગ)

(૩૧) અમદાવાદ શહેર નારણપુરા પો.સ્ટે ગુ.ર.નં.૩૦૯/૨૦૧૪ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૭ મુજબ ( લખનસિંગ, માયાસિંગ)

(૩૨) અમદાવાદ શહેર નારણપુરા પો.સ્ટે ગુ.ર.નં.૭૧/૨૦૧૪ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૭ મુજબ ( લખનસિંગ . માયાસિંગ)

(૩૩) અમદાવાદ શહેર નારણપુરા પો.સ્ટે ગુ.ર.નં.૩૮૦/૨૦૧૪ ઇ.પી.કો કલમ.૩૮૦,૪૫૭ મુજબ ( લખનસિંગ, માયાસિંગ)

(૩૪) સીધ્ધપુર પો.સ્ટે ગુ.ર.નં.૧૫૯/૨૦૧૩ ઇ.પી.કો કલમ.૩૮૦, ૪૫૪, ૪૫૭,૪૩૯ મુજબ ( લખનસિંગ, માયાસિંગ)

(૩૫) વીસનગર પો.સ્ટે ગુ.ર.નં.૨૨૦/૨૦૧૬ ઇ.પી.કો કલમ.૩૮૦, ૪૫૪, ૪૫૭ મુજબ ( લખનસિંગ, માયાસિંગ

(૩૬) પાટણ જીલ્લાના વાગડોદ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૦૨૨૦૩૧૧/૨૨ IPCક.૩૮૦,૪૫૪,૪૫૭,૩૪ (લખનસિંગ, સતપાલસિંગ)

(૩૭)પાટણ જીલ્લાના વાગડોદ પો.સ્ટે ગુ.ર.નં.૧૧૨૦૭૦૪૦૨૨૦૩૨૧/૨૨ IPC ૬.૩૮૦,૪૫૪,૪૫૭,૩૪(લખનસિંગ, સતપાલસિંગ)

(૩૮) મહારાષ્ટ્ર રાજ્યના ચીખલી પો.સ્ટે ગુ.ર.નં.૧૬૧/૨૦૧૬ ઇ.પી.કો કલમ ૪૫૭,૩૮૦ મુજબ ( સતનામસિંગ )

(૩૯) મહારાષ્ટ્ર રાજ્યના મેહકર પો.સ્ટે ગુ.ર.નં.૨૯૪/૨૦૨૦ મુજબ ( સતનામસિંગ)

(૪૦) મહારાષ્ટ્ર રાજ્યના જામખેલ પો.સ્ટે ગુ.ર.નં.૨૨૧/૨૦૨૧ મુજબ ( સતનામસિંગ )

કામગીરી કરનાર અધિકારી/કર્મચારી

શ્રી એ.જી.રાઠોડ, પોલીસ ઇન્સપેકટર, એલ.સી.બી.

શ્રી એસ.જે.ચાવડા પો.સ.ઇ./ શ્રી એલ.પી.રાણા, પો.સ.ઇ.

એ.એસ.આઇ વિક્રમસિંહ પુંજસિંહ/ એ.એસ.આઇ ચાંપાભાઇ લાખાભાઇ/ એ.એસ.આઇ દેવુસિંહ અમરસિંહ/ એ.એસ.આઇ.લીલાબેન સોમાજી/ અ.હે.કો. વિરભદ્રસિંહ જયેન્દ્રસિંહ /અ.હે.કો. કલ્પેશકુમાર પ્રવિણભાઇ/ આ.હે.કો સનતકુમાર ધીરૂભાઇ/ આ.હે.કો કમલેશસિંહ રજુસિંહ / અ.પો.કો હિમાંશુકુમાર કાન્તીલાલ / અ.પો.કો વિક્રમસિંહ મંગળસિંહ/ અ.પો.કો ધવલકુમાર રઘજીભાઇ/ અ.પો.કો. અમરતભાઇ મેલાભાઇ/ અ.પો.કો ગોપાલભાઇ પ્રવિણભાઇ/ આ.પો.કો વિજયકુમાર ભિખાભાઇ/ આ.પો.કો પ્રકાશકુમાર પ્રભાભાઇ/ આ.પો.કો અનિરૂધ્ધસિંહ ઇન્દ્રસિંહ/ આ.પો.કો નિરીલકુમાર મોજીસભાઇ/ ડ્રા.પો.કો રમતુજી મણાજી/ ડ્રા.પો.કો કાળાજી ભગાજી/ ડ્રા.પો.કો ચન્દ્રસિંહ પ્રવિણસિંહ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!