GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

વાંકાનેરના પાડધરા ગામની સીમમાં જુગાર રમતાં ચાર ઝડપાયા

 


વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે પાડધરા ગામની સીમમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી ૧). કેશાભાઈ શામજીભાઈ બાવળીયા, ૨). અનિસ ઉર્ફે અનિલ જેસિંગભાઈ ડેણીયા, ૩). ચંદુભાઈ ઉર્ફે વિનોદ કરણાભાઈ ચાવડા અને ૪). ભરતભાઇ ગોવિંદભાઇ મીઠાપરાને રૂ. 53,200 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આ દરોડા દરમિયાન આરોપી ૧). સુરેશભાઈ કેશુભાઈ સાબરીયા, ૨). પરેશ ઉર્ફે પિન્ટુ દામાભાઈ રામાનુજ, ૩). વિપુલ ઉર્ફે લીંબો લખમણભાઈ ડાભી અને ૪). પાંચાભાઈ રૂપાભાઈ રંગપરા નાસી જતા પોલીસે તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!