GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા આયોજન

MORBI: મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મહેંદી સ્પર્ધા આયોજન

મોરબીના મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા આગામી તારીખ 21 એપ્રિલના રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જરૂરિયાતમંદ દીકરીઓ અને મહિલાઓને મહેંદી અને બ્યૂટી પાર્લરના કોર્સ ફ્રીમાં શીખવવા માટે ફંડ એકત્ર કરવા માટે આ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું છે.

Oplus_131072

આ સ્પર્ધા 21 એપ્રિલના રોજ સાંજે 4 થી 6 કલાકે મોરબીના શનાળા રોડ પર સાવસર પ્લોટમાં કિશોર નમકીનની સામે આવેલા 13/14 સારડા હાઉસ ખાતે યોજાશે. જેમાં રજિસ્ટ્રેશન ફી 100 રૂપિયા રાખવામાં આવી છે. 19 એપ્રિલ સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી લેવા જણાવાયું છે. સ્પર્ધા બાદ સાંજે 6 થી 7 દરમિયાન ઈનામ વિતરણ કરાશે.રજિસ્ટ્રેશન માટે રંજના સારડા (મો.નં. 9726599930) અથવા કવિતા મોદાની (મો.નં. 7284842189) અથવા નમ્રતા બંસલ (મો.નં. 9662484309) અથવા જ્યોતિ શર્મા (મો.નં. 966251536)નો સંપર્ક કરવા જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!