Halvad હળવદના ગ્રામ્ય પંથકમાંથી સગીરાનું અપહરણ
હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં રહેતા પરિવારની સગીરાન લગ્નની લાલચ આપી એક ઇસમ અપહરણ કરી ગયો હોય જે બનાવ મામલે હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
હળવદના ગ્રામ્ય પંથકમાં રહીને મજુરી કરતા શ્રમિક પરિવારની સગીરાના અપહરણની પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં ભોગ બનનારના પિતાએ જણાવ્યું છે કે આરોપી અક્ષય શૈલેષ રાઠવા રહે ગુંડાવાડા છોટા ઉદેપુર વાળો ઇસમ ફરિયાદીની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે અપહરણ કરી ભગાડી ગયો છે હળવદ પોલીસે સગીરા અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!
MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર