બી.એ.પી એસ.સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું..
બી.એ.પી એસ.સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું..
બી.એ.પી એસ.સત્સંગ મંડળ દ્વારા ત્રિ-દીવસીય સત્સંગ પારાયણમાં થરા નગર ઉમટ્યું..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ પંડિત દીન દયાળજી ઉપાધ્યાયસાંસ્કૃતિક હોલમાં તા.૧૩/૦૮/૨૦૨૫ ને બુધવાર થી તા.૧૫/૦૮/૨૦૨૫ ને શુક્રવાર સુધી રાત્રે ૮.૩૦ થી ૧૦.૩૦ કલાક સુધી બોચાસણવાસી અક્ષર પુરૂષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા સત્સંગ મંડળ દ્વારા જીવન જીવવાની કળા આધારિત ત્રિ-દિવસય સત્સંગ પારાયણ પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની પ્રેરણાથી પૂજ્ય ઉત્તમ પ્રિય સ્વામીના સ્વ.મુખે સાંભળવા મળશે ત્યારે આજે પ્રથમ દિવસે સત્તા પક્ષના નેતા થરા નગર પાલિકા પૂર્વ પ્રમુખ એવમ થરા સ્ટેટ માજી રાજવી પૃથ્વીરાજસિંહ વાઘેલા,ચીફ ઓફિસર બાબુભાઈ જોષી, કોર્પોરેટર વિક્રમસિંહ વાઘેલા ભુપજી ગોહિલ,રઘુભાઈ મકવાણા,નિવૃત મામલતદાર તેજાભાઈ ચૌધરી, રાજુભાઈ બારોટ વકીલ,કનુભાઈ પ્રજાપતિ (બનાસ ટેરીન),આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ થરા પ્રિ. ડૉ. દિનેશકુમાર ચારણ,ડૉ. હરેશકુમાર દરજી,રાધેશ્યામ મહિલા મંડળ ના ગોદાવરીબેન ત્રિવેદી સહીત વિશાળ સંખ્યામાં તાણાં-થરા નગરજનો ઉપસ્થિત રહી સત્સંગ પારાયણનો લાભ લીધો હતો. કાર્યક્રમનું સફળ સંચાલન સાગર ગોહિલ જયારે સ્ટેજ સંચાલન લાલાભાઈ ભાટી એ કર્યું હતું.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530