KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામમાં બુલેટ ફાસ્ટ ચલાવવા બાબતે મારામારી થતા સામ સામે ફરિયાદ

તારીખ ૨૪ એપ્રિલ

વાત્સલ્યમ્ સમાચાર

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના ભાદરોલી બુઝર્ગ ગામમા ફાસ્ટ બુલેટ ચલાવવા બાબતે બે દિવસ પહેલા તરુણસિંહ ચૌહાણે ધ્રુવ પારેખ અને તીર્થ પારેખ નામના બે ભાઈઓને ઠપકો આપેલ જેની અદાવત રાખી કાલોલ તાલુકાના ભાદરોલી મુજબ ગામની સીમમાં આવેલા રામપુરી મુવાડી ખાતે નાં તબેલા પાસે ધાસ ખાલી કરતા હતા ત્યારે તીર્થ ચીમનલાલ પારેખે કહેલ કે મારુ બુલેટ હુ કે મારા માણશો ગામમાં લઈને આવીએ છીએ તો કેમ રોકો છો તેમ કહી ઉગ્ર બોલાચાલી કરીને ઝપાઝપી કરી હતી અને ધમકી આપી હતી જેની જાણ તરુણસિંહે ફોન થી પોતાના ઘરે કરતા તેઓની પત્ની અરૂણાબેન અને પુત્ર પ્રિયાંશું તબેલા ઉપર જઈને કહેલ કે મારા પિતાને કેમ ધમકી આપો છો તેમ કહી ઠપકો આપતા તીર્થ પારેખ, ધ્રુવ પારેખ અને પરેશ પારેખે મા બેન સમાણી ગંદી ગાળો બોલી ગડદા પાટું નો માર મારેલ અને ધ્રુવ પારેખે પ્રીયાંશું ને છાતીના ભાગે અને ખભા ના ભાગે બચકા ભરી લીધા હતા અને નખ મારેલ જે બાબતે કાલોલ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી જયારે બીજી તરફ સામા પક્ષે તીર્થ ચીમનલાલ પારેખે ત્રણ ઈસમો સામે ફરીયાદ નોંધાવી જણાવેલ કે પ્રિયાંશુ ચૌહાણે ગળુ પકડી લઈને અરૂણાબેન સાથે મળીને ધ્રુવ પારેખ ને ગાળો બોલી ગડદા પાટું નો માર મારેલ પ્રિયાશુ ચૌહાણે હાથમાં નો દંડો પરેશભાઇ પેટ અને હાથ પગે મારી દીધેલ તરુણસિંહે ધમકીઓ આપી હતી કે આ બાજુ ફાસ્ટ બુલેટ લઈને આવશો તો છોડીશું નહિ એમ કહીને મોટરસાયકલ ને નુકશાન કરેલ હોવાની ફરીયાદ નોંધાવી હતી પોલીસે બન્ને ફરીયાદ રજીસ્ટર કરી વધુ તપાસ હાથ ધરી છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!