GUJARATJUNAGADHKESHOD

કેશોદ તાલુકાના શેરગઢ ગામ 75 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી હાઈસ્કૂલ ખાતે ગામ ની દરેક શાળા સંયુક્ત ઉજવણી ભારે ઉત્સાહ પૂર્વક રંગેચંગે કરેલ હતી

આ તકે ધ્વજ વંદન બાદ વિધાથીં દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવેલ હતી તેમજ સરપંચ મોહીત દયાતરના સહયોગથી તેજસ્વી વિદ્યાર્થીઓ ની ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ પ્રાસંગિક પ્રવચનમાં શિક્ષકો એ વિધાર્થી માટે વિવિધ સરકાર સ્કીમ વિશે માહિતી આપી હતી તેમજ હાઈસ્કૂલ ના શિક્ષકો એ ખાનગી શાળા ના બદલે સ્થાનિક સરકારી શાળા મા અભ્યાસ કરવા વિનંતી કરી હતી આ કાર્યક્રમમાં સરપંચ મોહીત દયાતર, તાલુકા પંચાયત સદસ્ય, આગેવાનો અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા
આ પ્રસંગ ને સફળ બનાવવા શેરગઢ ના કેશવ કૃપા ગૃપ ના યુવાનો શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી તેમજ શૈલેષભાઈ દયાતર શિવમ મંડપ સર્વિસ તરફથી ફ્રીમાં મંડપ મંડપ ડૂમ ફ્રીમાં આપવામાં આવે છે તેમની પણ સેવા આપે છે

રિપોર્ટ : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!