BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે માર્ચ – ૨૦૨૪ માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ યોજાશે.

માર્ચ માસમાં વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરો ચીફ :- બિમલભાઈ માંકડ.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી.

 

ભુજ તા – ૩૦ માર્ચ : કચ્છ જિલ્લાની મોટરીંગ પબ્લિક અને વાહન માલિકો માટે માર્ચ – ૨૦૨૪ માસમાં વાહનોની ફિટનેસ રીન્યુ કરાવવા અંગેનો કેમ્પ સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ કલાક સુધી તા.૦૬/૦૪/૨૦૨૪ના નખત્રાણા, તા.૧૨/૦૪/૨૦૨૪ના દયાપર, તા.૨૦/૦૪/૨૦૨૪ના મુંદરા તથા ૨૬/૦૪/૨૦૨૪ના માંડવી ખાતે યોજાશે. જેમાં તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરાશે તથા આર.ટી.ઓ ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી અપાશે તેવું ઇન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી- કચ્છની અખબારી યાદીમાં જણાવાયું છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!