MORBIMORBI CITY / TALUKO

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-૨ પરીક્ષાનું પરિણામ જાહેર

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી ટેટ-૨ પરીક્ષાનું પરિણામ જાહેર

૨,૩૭,૭૦૦ પૈકી ૩૭,૪૫૦ એટલે કે ૧૫.૭૬ ટકા ઉમેદવારો ઉત્તિર્ણ પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકાશે

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ઉચ્ચ પ્રાથમિક શાળા (ધોરણ-૬ થી ૮) માં પ્રાથમિક શિક્ષક/વિદ્યાસહાયક તરીકે નિમણૂંક મેળવવા માટે જરૂરી એવી શિક્ષક અભિરૂચિ કસોટી-૨ (ટેટ-૨) પરીક્ષાનું તા.૨૩/૦૪/૨૦૨૩ના રોજ આયોજન કરવામાં આવ્યું હતુ. કુલ ૨,૩૭,૭૦૦ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, જે પૈકી ૧૫.૭૬% એટલે કે ૩૭,૪૫૦ ઉમેદવારો પાસ થયા છે. તમામ ઉમેદવારો પોતાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઈટ sebexam.org પરથી જોઈ શકશે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!