GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી“નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો.”

MORBI:મોરબી“નવયુગ વિદ્યાલય દ્વારા ઈનામ-વિતરણ કાર્યક્રમ યોજાયો.”

Oplus_131072

મોરબી ખાતે આવેલ નવયુગ વિદ્યાલયમાં તા.30/04/2024 ને મંગળવારના રોજ ઈનામ-વિતરણ કાર્યક્રમ 2023-24નું આયોજન થયું હતું. જેમાં વાર્ષિક પરીક્ષા, રમત-ગમત, વિજ્ઞાનમેળા, શિક્ષકદિન તેમજ અન્ય શૈક્ષણિક પ્રવૃત્તિમાં સિદ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓને શિલ્ડ/ગિફટ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યાં. જેમાં 676 શિલ્ડ, 72 ગિફટ અને 460 જેટલા મેડલો એનાયત થયા. આ ઉપરાંત શાળાના શિક્ષકોને એમના ઉમદા પરિણામ બદલ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.

Oplus_131072

આ કાર્યક્રમમાં નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના સુપ્રિમો પી.ડી.કાંજીયા સાહેબ તથા શ્રીમતીરંજનબેન પી. કાંજીયા તથા મેનેજિંગ ટ્રસ્ટીશ્રી બળદેવભાઈ સરસાવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં. આ સમગ્ર કાર્યક્રમને નવયુગ ગ્રુપ ઓફ એજયુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયા સાહેબના માર્ગદર્શન હેઠળ નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે સફળ બનાવ્યો હતો

Oplus_131072

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!