GUJARATMORBI

મોરબી પોલીસના કર્મચારીઓ માટે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન

મોરબી પોલીસના કર્મચારીઓ માટે વજન ઘટાડવા માટે ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન

શ્રી અશોકકુમાર યાદવ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ તથા શ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ પોલીસ અધિક્ષક મોરબી નાઓ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમા કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મોરબી જીલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ અધિકારી/કર્મચારીઓ માટે ઇન્ટીગ્રેટેડ હેલ્થ મેનેજમેન્ટ સ્કીમ અમલમા મુકી પોલીસ કર્મચારીઓની હેલ્થ ઉપર વધુ ફોકસ કરવામા આવ્યુ છે. જેમા ઓવરવેઇટ ધરાવતા પોલીસ કર્મચારીઓને શોર્ટલીસ્ટ કરી જેઓ વધુ પડતુ મેદસ્વીપણુ કે શારીરીક સ્થુળતા ધરાવતા હોય તેમજ કર્મચારીઓને વધુ પડતા વજનના કારણે શારીરીક તફ્લીફ પડતી હોય તેમજ વધુ રનીંગ કે કસરતો કરવામા તફલીફ પડતી હોય તેવા કર્મચારીઓ માટે મહે. પોલીસ અધિક્ષકશ્રીનાઓના આજ્ઞાનુસાર નાયબ પોલીસ અધીક્ષકશ્રી, મુખ્ય મથકના માર્ગદર્શન હેઠળ કર્મચારીઓને વજન ઘટાડવા તેમજ યોગ્ય ડાઇટ પ્લાનિંગ કરી શકે સાથે પોતાની ફરજ પણ વ્યવસ્થીત નિભાવી શકે તે માટે ફિટનેશ ટ્રેનર અને વેઇટ લોસ્ટ નિષ્ણાંત ચંદ્રેશ પટેલ નાઓ દ્વારા “ યોગાટા કલાસીસ ” મોરબી ખાતે તા ડાયટ પ્લાન તેમજ ડેઇલી વર્કઆઉટ માટેના માર્ગદર્શન કેમ્પનુ આયોજન કરવામા આવેલ જેમા કર્મચારીઓને વજન ઘટાડવા માટે જરૂરી કસરતોનુ ડેમોસ્ટ્રેશન તથા ડાઇટ પ્લાન અંગેનુ માર્ગદર્શન આપવામાં આવેલ..

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!