MORBIMORBI CITY / TALUKO

Morbi -મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એક અનોખી પ્રેરણાદાયી પ્રવૃત્તિ.

Morbi -મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા એક અનોખી પ્રેરણાદાયી પ્રવૃત્તિ…

 


મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી સેવાકીય પ્રવૃત્તિઓમાં આગવું સ્થાન ધરાવે છે. તારીખ 24 1 2023 ના રોજ દોશી હાઇસ્કુલ માં ધોરણ 10 ના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓને આ હાડ થીજાવતી કડકડતી ઠંડીમાં આશરે ૬૦ જેટલા ખરેખર જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્વેટર વડે હુંફ આપી ને મુસ્કાન વેલ્ફેર સોસાયટી એ ખરેખર મુસ્કાન ભર્યું કામ કર્યું છે.. આ પ્રોજેક્ટમાં સ્કૂલના પ્રિન્સિપાલ વજેરીયા સાહેબનો પણ સહયોગ રહ્યો હતો.. ઉપરાંત કલબના મેમ્બર કિરણબેન મિશ્રા તેમજ મયુરીબેન નો પણ સહયોગ રહ્યો હતો..

 


આ પ્રોજેક્ટમાં નિશીબેન બંસલ, ચંદાબેન કાબરા, કલ્પનાબેન, કવિતાબેન મોદાણી તેમજ પ્રજ્ઞાબેન ગોસ્વામી એ હાજરી આપી પ્રોજેક્ટને સફળ બનાવ્યો હતો.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!