BANASKANTHADHANERA

ધાનેરા ના સરાલ વિડ ગામે આપઘાત ની ઘટના પરણિત 20 વર્ષીય યુવતી એ ગળે ફાસો ખાઈ ને કર્યો આપઘાત

ધાનેરા ના સરાલ વિડ ગામે આપઘાત ની ઘટના પરણિત 20 વર્ષીય યુવતી એ ગળે ફાસો ખાઈ ને કર્યો આપઘાત મોડામેડા ગામ ની યુવતી ને 1 વર્ષ પહેલાં સરાલ વિડ ગામે કરાવ્યા હતા લગ્ન સસરા માં જ યુવતી એ મોત ને વ્હાલું કરતા પોલીસ ને કરી જાણ ધાનેરા પોલીસ એ મૂર્તક ની લાસ ને રેફરલ હોસ્પિટલ પી.એમ અર્થે લાવી સમગ્ર મામલે ધાનેરા પોલીસે બન્ને પક્ષ ને સાથે રાખી શરૂ કરી તપાસ”

અહેવાલ. માસુંગ ચોધરી ધાનેરા

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!