LODHIKARAJKOT

લોધિકા આઈ.ટી.આઈ. ખાતે ૨૫ જૂન સુધી વિવિધ કોર્સમાં ફોર્મ ભરી શકાશે

તા.૨ જૂન

વાત્સલ્યમ્ સમાચાર

સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) લોધિકા દ્વારા ધોરણ ૮ અને ધોરણ ૧૦ પાસના વિદ્યાર્થીઓ માટે ઈલેક્ટ્રીશીયન, મિકેનીક ડીઝલ, ફીટર, કોપા (કોમ્પ્યુટર કોર્ષ), બ્યુટી પાર્લર સહિતના કોર્સમાં પ્રવેશ મેળવવા માટે https://itiadmission.gujarat.gov.in પોર્ટલ ઉપર ૨૫ જુન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ સરકારી આઈ.ટી.આઈ., ખીરસરા, ચીભડા ચોકડી પાસે, કાલાવાડ રોડ ખાતે સવારે ૧૦.૦૦ થી ૦૫.૦૦ કલાક દરમ્યાન રૂબરૂ અથવા ૦૨૮૨૭-૨૯૯૫૬૬ પર સંપર્ક કરવા આઈ.ટી.આઈ. લોધીકાનાં આચાર્યશ્રી પી.આર.ભુવાની યાદીમાં જણાવાયું છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!