GUJARATMORBIMORBI CITY / TALUKO

Gujarat:આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

Gujarat:આવતીકાલે ધોરણ 12 વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહનું પરિણામ થશે જાહેર

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામો જાહેર કરવા સરકારને દરખાસ્ત કરતા જ ગુજરાત સરકારની લીલીઝંડી મળતા આવતીકાલે સવારે 9 કલાકે બોર્ડની વેબસાઈટ ઉપર જાણી શકાશે તેમજ વોટસએપ નંબર 6357300971 ઉપર બેઠક ક્રમાંક મોકલતા જ વિદ્યાર્થી પરિણામ પત્ર મેળવી શકશે.મોરબી જિલ્લામાં ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 7156 તેમજ વિજ્ઞાન પ્રવાહમાં 1838 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નાયબ અધ્યક્ષ ડી.એસ.પટેલની સત્તાવાર યાદી મુજબ માર્ચ -2024માં લેવાયેલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુનિયાદી પ્રવાહ અને ગુજકેટ-2024 તેમજ સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર આવતીકાલે તા.9 મેને સવારે 9 કલાકે જાહેર કરવામાં આવશે,

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!