GUJARATKHERGAMNAVSARI

રોણવેલ MSW કોલેજમાં વિશ્વ માતૃભાષા દિવસ” ની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગામ
સ્વામી વિવેકાનંદ ગૃપ ઓફ કોલેજીસ રોણવેલ જિ.વલસાડ મુકામે પ્રા.ડૉ આશા ગોહિલએ “વિશ્વ માતૃભાષા દિવસ” ના રોજ અમારી કોલેજના વિદ્યાર્થીઓને માતૃભાષાનું મહત્વ તેની ઉત્પત્તિ તેમજ તેની પરિભાષા વિશે વિદ્યાર્થીઓને સમજ આપી અને વિદ્યાર્થીઓને માતૃભાષાનું પ્રભુત્વ જણાવી તેનો વધુ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. પ્રાચીન ભારતીય સંસ્કૃતિ સહિત અનેક ગુજરાતી સાહિત્યો વિશે સુંદર વક્તવ્ય રજૂ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું આયોજન આચાર્ય અને સ્ટાફ દ્વારા સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!