BODELICHHOTA UDAIPURGUJARAT

માવઠાની આગાહીના પગલે ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિને સાવચેતીના પગલા લેવા સુચના.

છોટાઉદેપુર જિલ્લાના નિવાસી અધિક કલેકટરની કમોસમી વરસાદની આગાહીને લઈને એક અખબારી યાદી બહાર પાડવામાં આવી છે. જે યાદી પ્રમાણે તા. ૧ અને ૨ માર્ચના રોજ કમોસમી વરસાદની આગાહી હોઈ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓમાં ખુલ્લા રાખવામાં આવેલા પાકો તેમજ ખુલ્લામાં રાખવામાં આવેલ અનાજની બોરીઓ વરસાદથી પલળીને નુકસાન ન થાય તેની સાવચેતી રાખવા તમામ ખેતીવાડી ઉત્પન બજાર સમિતિઓ, સબ સેન્ટરોમાં તથા ખેતીના પાકો પરિવહન દરમિયાન પલળી ન જાય તે અંગે જિલ્લા આપાતકાલીન કામગીરી કેન્દ્રને સુચના આપી હતી.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!