BANASKANTHAGUJARATLAKHANI

લાખણી ના વાસણા ના શાળા મા હોળી ધુળેટી પર્વ ની ઉજવણી કરાઈ

નારણ ગોહિલ લાખણી

ભારતીય સંસ્કૃતિ માં રંગો નો માહોલ એટલે ફાગણ ધુળેટી ના તહેવાર ની ઉજવણી આજ રોજ બનાસકાંઠા જીલ્લા ના લાખણી તાલુકા ના વાસણા(વાતમ) ગામે શ્રી.વાસણા(વાતમ) પગાર કેન્દ્ર શાળા ના સી.આર.સી શ્રી. વિહાજી.રાજપૂત તથા આચાર્ય સાહેબશ્રી.રમેશભાઈપ્રજ્ઞેશભાઈ,સમીરભાઈ,હિમાંશુભાઈ,દશરથસિંહ,કિરણસિંહ તથા તમામ સ્ટાફ પરિવાર અને ફૂલ જેવા બાળકો શાળા માં અનેક રાષ્ટ્રીય,ધાર્મિક સામાજિક તહેવારો નું આયોજન કરીને ભારતીય લોકો શિક્ષણ સાથે સંકળાયેલા આપની સંસ્કૃતિ ને સાચવણી ના ભાગ રૂપે અનેક તહેવારો જેમાં નો હોળી,ધુળેટી પર્વ માં ભક્તિમય રંગો નું મહ્ત્વ માં પ્રભાત સમયે સરસ ભક્ત પ્રહલાદ,

રાજા હિરણકશ્યપ,હોળીકા તથા

શ્રી નરસિંહ ભગવાન ની મહીમા ની વાતો, ધાર્મિક સાથે કેટલાંક આર્યુવૈદિક કપૂર,છાણ જેવા ઔષધોની અગ્નિ દહન ની સમજણ ધાર્મિક ગીતો,ફાગણ આયો જેવા લોક ગીતો અનેક રંગો ના આજ રોજ શાળા આંગણા માં બાળકો સાથે વિહોલ વિજયસિંહ ચંદનસિંહ ધુળેટી જાણે જુદા જુદા રંગો નો વરસાદ પડતો હોય તેવા દ્રશ્ય સાથે આખી શાળા રંગો થી ભરપુર સાથે આનંદમય વાતાવરણ માં નાના બાળકોમાં ધુળેટી રમતાં હાસ્ય ની રેલી રંગો માં સવાએલી પ્રસાદી માં ખજૂર અને ધાણી ના મીઠા સ્વાદ જોવા મર્યા હતાં.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!