JUNAGADHMANGROL

માંગરોળ : શીલ ખાતે શહીદ વંદના,આમીં જવાનોનું સન્માન સહિત ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના ના શીલ માધ્યમિક શાળાના મેદાનમાં ત્રિવિધ કાર્યક્રમમો યોજાયા હતા જેમાં શહીદો ને શ્રદ્ધાંજલી અપિંત કરી ધ્વજ વંદન, કરાયકમ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવેલ વગેરે ની સાથે સંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યો હતો.

તેમજ આ વિસ્તારના રીટાયર આમીં જશાનોનૂં આ તકે સન્માન કરવામાં આવ્યું હતું અને શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંરકૃતિક કુતિઓ રજૂ કરી લોકોને મંત્રમૂગધ કરી દીધા હતા.

આ કાર્યક્રમમા મેરી માટી મેરા દેશ અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આ કાર્યક્રમમાં શીલ ગામના સરપંચ જયેશભાઈ ચુડાસમા, શીલ પોલીસ સ્ટેશનના પી એસ આઈ ચુડાસમામાં ,આમીં જવાનો શીલ હોમગાર્ડ જવાનો આંગણવાડી બહેનો શીલ ગ્રામ પંચાયતના સભ્યો શાળા ના સ્ટાફ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

—— રિપોર્ટર ——વસંત અખિયા માંગરોળ

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!