JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીની અધ્યક્ષતામાં ચૂંટણીમા ફરજ બજાવનાર સ્ટાફનું ફાઈનલ રેન્ડમાઇઝેશન પૂર્ણ

જૂનાગઢ,તા.૫   ૧૩-જૂનાગઢ સંસદીય મતવિસ્તારના જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ ઝુબેર અલી હાશ્મીની અધ્યક્ષતામાં ચૂંટણીમા ફરજ બજાવનાર સ્ટાફનું ફાઈનલ રેન્ડમાઇઝેશન આજ રોજ પૂર્ણ થયું હતુ.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ કોમ્પ્યુટર આધારિત રેન્ડમાઇઝેશનમાં ૩૮૭૪ અધિકારી-કર્મચારીઓને મતદાન મથકની ફાળવણી કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પુર્વે પ્રથમ અને બીજા રેન્ડમાઇઝેશનમાં સ્ટાફની ફરજ અને વિધાનસભા વિસ્તારની ફાળવણી કરવામાં આવી હતી.

આ તકે જૂનાગઢ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી અનિલ રાણાવસિયા, નિવાસી અધિક કલેકટર શ્રી એન.એફ.ચૈાધરી,નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હર્ષ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!