GUJARAT

સાધલી ગામે શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત હોળી પ્રગટાવી હોલિકા દહનનો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે ઊજવાયો

વડોદરા જિલ્લાના શિનોર તાલુકા માં શ્રદ્ધાળુઓ એ હિન્દૂ શાસ્ત્રોક્ત અનુસાર પરંપરાગત હોળી પ્રગટાવી હતી. શિનોર.સાધલી.માલસર તેમજ સમગ્ર તાલુકાનાં ગામોમાં હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પરંપરાગત હોળી પ્રગટાવી હોલિકા દહનનો તહેવાર હર્ષો ઉલ્લાસ સાથે ઊજવાયો. પુરાણો માં હિન્દૂ શાસ્ત્રોક્ત અનુસાર આજના દિવસે જ્યારે હોલિકા પ્રહલાદજીને સળગાવવા પોતાના ખોળા માં લઈને બેઠી હતી ત્યારે ભગવાને પ્રહલાદજીનું રક્ષણ કર્યું હતું.જે પરંપરા અનુસાર હોલિકા દહનનાં તહેવારની ઊજવણી કરવામાં આવતી હોય છે. શિનોર માં રામજી મંદિર સહિત માલસર, સાધલી સહિત ના ગામડાઓ માં પ્રહલાદજી ના ભક્તો એ હોળી પ્રગટાવી હતી તેમા ભૂદેવો દ્રારા હિન્દૂ શાસ્ત્રોક્ત વિધિ કરી હોળી પ્રગટાવવા માં આવી હતી ફૈઝ ખત્રી. શિનોર

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!